SBI Cleark Notification 2024

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 2024 માટે 13,735 જુનિયર એસોસિએટ્સ: ગ્રાહક સપોર્ટ અને વેચાણ (Junior Associates: Customer Support & Sales) ની ભરતીની જાહેરાત કરી છે. ઓનલાઈન અરજી ડિસેમ્બર 17, 2024 થી 7 જાન્યુઆરી, 2025 સુધી ખુલ્લી છે.

Important Dates

  • Application Period: December 17, 2024 – January 7, 2025
  • Preliminary Examination: Tentatively in February 2025
  • Main Examination: Tentatively in March/April 2025

ગુજરાતમાં ટોટલ 1073 કુલ જગ્યાઓ છે અને પેપર English, Hindi, Gujarati ભાષામાં છે. નીચે બધીજ જરૂરી માહિતી આપેલી છે અને સાવ લાસ્ટ માં ઓફિસિયલ પીડીએફ પણ આપવામાં આવેલી છે તો નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.

SBI Cleark Notification 2024 Highlight

Name Details
Post Name Junior Associates
(Customer Support & Sales)
Vacancy 13,735
Age Limit 18 To 28 Years
Education Qualification Graduation
LAST DATE TO APPLY 07 - 01 - 2025
Salary 24,000 Approx
Official Website Apply Here
Telegram Channel Join Now

ફોર્મ કોમ્પુટરથી ભરવું મોબાઈલથી ભરાસે નહિ

Notification

SBI ક્લર્કનું ફોર્મ , call letter અથવા Result, તમે SBI ની Official Website પરથી Download કરી શકો છો, જેની લિંક ઉપર ટેબલમાં આપેલી છે.

SBI Cleark Notification 2024 Highlight

Educational Qualification: Graduation in any discipline from a recognized university. 

Additional: Candidates with an Integrated Dual Degree (IDD) should ensure their IDD was completed on or before December 31, 2024.

Age Relaxation:1 એપ્રિલ, 2024 ના રોજ 20 થી 28 વર્ષ (જન્મ 2 એપ્રિલ, 1996 અને એપ્રિલ 1, 2004 વચ્ચે) ના ફોર્મ ભરી શકે. સરકારી નિયમો મુજબ, 3 થી 13 વર્ષની વય જૂથમાં વિવિધ શ્રેણીઓમાં છૂટછાટ આપવામાં આવે છે. (SC/ ST 5 years, OBC 3 years, PwBD (Gen/ EWS) 10 years, PwBD (SC/ ST) 15 years, PwBD (OBC) 13 years )

SBI Cleark Required Documents

  1. Passport Size Photo
  2. Signature Photo In White Paper
  3. Left thumb impression
  4. Hand-writing declaration In English
  5. Graduation Mark sheet
  6. Non-Creamy Layer Certificate
  7. EWS Certificate
  8. Aadhar Card

SBI Cleark Documents Size List

File In Pixels Ratio In Centimeter Ratio File size DPI Format
Passport
Size Photo
200px X 230px 4.5cm x 3.5cm 20kb to 50kb 200
DPI
jpg
&
jpeg
Signature 140px X 60px - 10kb to 20kb
Left Thumb 240px X 240px 3cm x 3cm 20kb to 50kb
Declaration 800px X 800px 10cm x 5cm 50kb to 100kb
Other Document 2480px X 3508px A4 Size 100kb to 500kb
Resize Document Here

SBI Cleark Hand Written Declaration

“I,Name of the candidate, Date of Birth 1 April 2004, hereby declare that all the information submitted by me in the application form is correct, true, and valid. I will present the supporting documents as and when required. The signature, photograph, and left thumb impression is of mine”.

write down in white Paper

ઉપર જે DECLARATION આપેલું છે એ તમારે સફેદ કોરા પેપરમાં લખવાનું છે (બીજા કોઈ વડે લખાવાનું નથી) અને જ્યાં અંડરલાઇન છે ત્યાં તમારું નામ અને જન્મ તારીખ લખવાની રહેશે. બાકીનું બધું એમનામ લખી પછી તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.

SBI Cleark Application Fee

Post General/OBC/EWS SC/ST/PwD
SBI Cleark ₹750 ₹0

એકવાર ચૂકવવામાં આવેલ ફી / ઇન્ટિમેશન ચાર્જ કોઈપણ ખાતા પર રિફંડ કરવામાં આવશે નહીં કે તેને અન્ય કોઈ પરીક્ષા કે પસંદગી માટે અનામતમાં રાખી શકાય નહીં.

Selection Process

  1. Phase-I: Preliminary Examination: 100 Marks
  2. Phase - II: Main Examination: 200 Marks
  3. Apprenticeship training
  4. Document Verification

SBI Cleark Notification 2024 PDF

ગુજરાતમાં આવતી તમામ સરકારી ભરતીની જાહેરાતો અને ખાનગી કંપનીની જાહેરાતો, ભરતી મેળાના સમાચાર સામગ્રી વગેરે આ વેબસાઇટ પર આપવામાં આવે છે અને વધુ માટે, મારા ટેલિગ્રામ અને વોટ્સએપ જૂથોમાં જોડાઓ. Whatsapp અને Telegram ની લીંક તમને આ વેબસાઈટમાં ગમે ત્યાંથી મળી જશે.

વધુ નવું વધુ જૂનું

نموذج الاتصال