SSC GD Final Result 2024

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલ (જીડી) માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs), SSF અને રાઈફલમેન (જીડી) માટેના આસામ રાઈફલ્સ પરીક્ષા, 2024નું આયોજન 20.02.2024 થી 07.03.2024 અને 30.03.2024ના રોજ કોમ્પ્યુટર આધારિત મોડમાં કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનો પરિણામ 10.07.2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કુલ 3,51,176 ઉમેદવારો (મહિલા- 39,440 અને પુરુષ- 3,11,736)ને આગામી તબક્કા (અર્થાત PET/PST) માટે પસંદ કરવામાં આવ્યા હતા.

SSC GD Notification Details

Post Name GD Constable in CAPFs
Vacancy 46617
Education Qualification 10 pass or Equivalent
LAST DATE FOR APPLY 31- December - 2023
Salary 21,700 To 69,100 Aprox.
Official Website ssc.gov.in
Telegram Channel Join Now

નીચેના દળોમાં ફાળવણી માટે કુલ 46,617 ખાલી જગ્યાઓ ધ્યાનમાં લેવામાં આવી છે

46,617 vacancies

  1. A-BSF (Border Security Force
  2. B-CISF (Central Industrial Security Force)
  3. C- CRPF (Central Reserve Police Force
  4. D-SSB (Sashastra Seema Bal)
  5. E-ITBP (Indo-Tibetan Border Police)
  6. F-AR (Assam Rifles)
  7. H-SSF (Secretariat Security Force)

નીચેના દળોમાં ફાળવણી માટે કુલ 46,617 ખાલી જગ્યાઓ માંથી સિલેક્ટ થયેલા ઉમેદવારો

Selected Candidates

Candidates Total Selected
Female 5150 4891
Male 41,446 39,335
Ex-M Female 473 0
Ex-M Male 4,164 753

SSC GD Final Result Cut-Off 2024

વિવિધ ખાલી જગ્યાઓ સામે છેલ્લી પસંદગી પામેલા ઉમેદવારોની શ્રેણી મુજબ પસંદ કરાયેલ સંખ્યા અને કટ-ઓફ નીચે આપેલ પરિશિષ્ટ (Annexure) મુજબ છે. 4 વિવિધ પરિશિષ્ટ (Annexure) પ્રમાણે cut off આપવામાં આવેલા છે.

  1. Annexure- 1(પરિશિષ્ટ- 1): All India માં SSF ની ખાલી જગ્યાઓમાં પસંદ કરાયેલ મહિલા (Female) ઉમેદવારો.

  2. Annexure- 2(પરિશિષ્ટ- 2): રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની CAPFs ખાલી જગ્યાઓમાં મહિલા(female) ઉમેદવારોની પસંદગી

  3. Annexure- 3(પરિશિષ્ટ- 3): All India માં SSF ની ખાલી જગ્યાઓમાં પસંદ કરાયેલ પુરુષ(Male) ઉમેદવારો

  4. Annexure- 4(પરિશિષ્ટ- 4): રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની CAPFs ખાલી જગ્યાઓ માં પુરુષ(Male) ઉમેદવારોની પસંદગી

SSC GD Final Result Cut-Off 2024 PDF

Selection Process When Equal Marks

જ્યારે બે કે તેથી વધારે ઉમેદવારોના માર્ક એક સરખા આવે, ત્યારે તેમની જન્મ તારીખને ધ્યાનમાં લેવામાં આવે છે. જે ઉમેદવાર મોટી ઉંમરનું હોય તેને પેલા પસંદ કરવામાં આવે છે.

ક્યારેક એવું થાય છે કે બંને ઉમેદવારના માર્ક અને જન્મ તારીખ સરખી હોય છે. તો પછી તેમના નામોના મૂળાક્ષર ક્રમ ઉપર તેમને લેવામાં આવે છે..

All government recruitment advertisements and private company advertisements, recruitment fair news materials, etc. coming up in Gujarat are provided on this website and for more, join my Telegram and WhatsApp groups.

વધુ નવું વધુ જૂનું

نموذج الاتصال