ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2024ની Gujarat Police Constable Exam Pattern and Syllabus 2024 PDF માં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં PSI Exam Pattern 2024 માટે કુલ 2 પેપર અને LRD Exam Pattern 2024 માટે કુલ 1 પેપર લેવાશે. દરેક પેપરમાં 40% લાયકાત મેળવવી ફરજિયાત છે. LRD Exam Syllabus 2024 PDF અને PSI Syllabus 2024 PDF ની Official PDF નીચે આપેલ છે. વધુ માહિતી માટે નીચે શાંતિથી વાંચો.
સોશિયલ મીડિયામાં અપડેટ મેળવવા માટે ફોલો કરો
PSI અને Constable પોલીસ ભરતી 2024 માં પરીક્ષા પદ્ધતિ બદલાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ લેખ નીચે લખેલો છે અને ઓફિશિયલ પીડીએફ પણ તમને નીચે આપવામાં આવેલી છે તો ધ્યાનથી વાંચો.
Constable Exam Pattern
"CONSTABLE" ની પરીક્ષા જેમાં કુલ એક પેપર હશે અને તેમા બે ભાગ હશે. પહેલું પેપર "PART A= 80 ગુણ" અને બીજું પેપર "PART B = 120 ગુણ" એમ કુલ 200 માર્ક નું એક પેપર એક જ દિવસમાં લેવાશે.
PAPER | NAME OF PAPER | MARK | TIME |
---|---|---|---|
PAPER 1 |
PART A (MCQs)
|
80 | 3 Hrs. |
PART B (MCQs) | 120 | ||
TOTAL | PART A + PART B | 200 |
ઉમેદવારે પેપરમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવવાના રહેશે. આ 40% માર્કસ માત્ર પાસ થવા માટે છે, જો પેપરના PART A અને PART B માં 40% થી ઓછા માર્કસ આવે તો તેને નાપાસ ગણવામાં આવશે.
Gujarat Police Constable Exam Pattern
PART-A
- 80 ગુણ; 80MCQ;
- લઘુત્તમ લાયકાત માર્ક 40% જરૂરી છે.
- નેગેટિવ માર્કિંગ 0.25.
- જો વિકલ્પ E પર ટિક કરેલ હોય, તો કોઈ ગુણ કાપવામાં આવશે નહીં
PART A SYLLABUS | ||
---|---|---|
Sr. | Topic | Mark |
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati language | 20 |
Total | 80 |
PART-B
- 120 ગુણ; 120MCQ;
- લઘુત્તમ લાયકાત માર્ક 40% જરૂરી છે.
- નેગેટિવ માર્કિંગ 0.25.
- જો વિકલ્પ E પર ટિક કરેલ હોય, તો કોઈ ગુણ કાપવામાં આવશે નહીં
PART B SYLLABUS | ||
---|---|---|
Sr. | Topic | Mark |
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
Total | 120 |
Constable Exam Syllabus
PSI અને LDR પોલીસ ભરતી 2024 માં પરીક્ષાનો સિલેબસ બદલાવવામાં આવેલ છે જેનો સંપૂર્ણ લેખ નીચે લખેલો છે અને ઓફિશિયલ પીડીએફ પણ તમને નીચે આપવામાં આવેલી છે તો ધ્યાનથી વાંચો.
PART A Syllabus
- Reasoning and Data Interpretation (30 ગુણ)
- Quantitative Aptitude (30 ગુણ)
- Comprehension in Gujarati Language (20 ગુણ)
1. The Constitution of India (ભારતનું બંધારણ)(૩૦ ગુણ)
- ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું
- સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.
- સમવાય તંત્ર તથા કેન્દ્ર–રાજય સંબંધો
- બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ–ન્યાયિક સંસ્થાઓ.
- પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
2. Current Affairs, Science and Technology, General Knowledge (40 ગુણ)
1. Science and Technology વિજ્ઞાન અને ટેકનોલોજી
- રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી.
- ખાદ્યસામગ્રીના પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્નસ્ત્રોતોમાં સુધારણા
- સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ
- આપણી આસપાસ થતાં ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો.
- અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરૂત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા
- વિદ્યુત અને પરિપથ, વિદ્યુતપ્રવાહ અને તેની અસરો
- કુદરતી અને કુત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક
- એસિડ, બેઈઝ અને ક્ષાર
- ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ
- સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો
- હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ
- પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ
- કચરાનો સંગ્રહ અને નિકાલો
- ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ રાસાયણિક ચક્રો – ભૂ –
- તારાઓ અને સૂર્યમંડળ
- પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ
2. Current Affairs (રોજબરોજના બનાવો)
3. General Knowledge : સામાન્ય જ્ઞાન
2. History, Cultural Heritage and Geography of Gujarat and Bharat (50 ગુણ)
1. History (ઈતિહાસ):
- સિંધુખીણની સભ્યતા
- વૈદિક યુગ
- જૈન અને બૌધ્ધ ધર્મો
- ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય
- મધ્ય એશિયા સાથનો સંપર્ક અને તેના પરિણામો
- હર્ષવર્ધન, ગૌડ, મૌર્ય, શૂંગ, કુષાણ, શાક, ગુપ્ત, સતવાહન, સાતવહન, ચૌલુક્ય, ગુર્જર પ્રતિહાર, પલ્લવ, પાળ, વિખ્યાત સન્તાન, મુઘલ સામ્રાજ્ય, વિશ્વનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજવંશો અને રાજવંશી – તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક–સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
- ભારતીય ઉપખંડમાં યુરોપીય કંપનીઓનું આગમન તથા સ્વતંત્રતા માટેના તેમના સંપર્ક
- ભારતમાં કંપની શાસન
- 1857નું બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન
- ભારતીય સ્વતંત્રતા પાયાની ઘડતર તથા સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનો ભારત
- 18મા તથા 20મા સદીમાં ભારતની આર્થિક અને સામાજિક સુધારણા આંદોલનો
- ગુજરાતના રાજવંશો, તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક–સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ
2. Cultural Heritage (સાંસ્કૃતિક વારસ):
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઈત્યાદિ
- ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી–પીણી, પોશાક અને પરંપરાઓ
- ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટયમંડળીઓ.
- આદિવાસી જનજીવન : તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.
- ગુજરાતી સાહિત્યઃ પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
3. Geography (ભૂગોળ):
- સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુઓ વિલપણ, પૃથ્વીની આંતરિક રચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેમની લાક્ષણિકતાઓ, વાતાવરણની રચના અને સંરચના, આબોહવાની તત્ત્વો અને પરિબળો, વાયુ પ્રમાણ અને તાપત્ર, આબોહવાની વિશિષ્ટતા, આબોહવામાં બદલાવ, મહાસાગરો : ભૂગોળ, રચનાત્મક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય પ્રવાહો, હવામાન અને પાણી સંચાલન.
- ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિલક્ષણો, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ચટ્ટાનો, પથર અને ખનિજ દ્રષ્ટિએ ખાસિઆતો, વિવિધ આબોહવાશ્રિત આબાદીઓ, ફસલની વધપાેધી, રાષ્ટ્રીય ઉછાળો અને અસરકારકતા, જનસાંખ્યિક મુખ્ય વિશિષ્ટતાઓ, ખડકો અને ખનિજ.
- સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસતીનું વિલક્ષણ, વસતી ઘનતા, વસતીવૃદ્ધિ, લિંગ પુન્ય પ્રમાણ, સાક્ષરતા, જનસાંખ્યિકો, જૂગતિ સમુદાય, ભૌગોલિક સમૃદ્ધ. મો
- આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. ય
- વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ.
Constable Official Syllabus PDF
PSI Physical Standard Test
જો ઉમેદવાર 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂર્ણ નહીં કરે, તો તે PET (Physical Efficiency Test)માં નાપાસ થશે. અને જે પણ ઉમેદવારને નોટિફિકેશનમાં આપેલ ફિઝિકલાાા મુજબ કોઈપણ એક વસ્તુ ખૂટતું હોય જેમ કે છાતી ન થતી ઉંચાઈ ન થતી હોય કે કંઈક ખામી હોય તો તેમને પીએસટી એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં નપાસ કરવામાં આવશે.
Male Candidates
વર્ગ | ઊંચાઈ (સે.મી.) | છાતી (સે.મી.) | ||
---|---|---|---|---|
ફુલાવ્યાા વગરની | ફુલાવેલી | |||
મૂળ ગુજરાતના અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે | 162 | 79 | 84 | |
અનુસૂચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે | 165 | 79 | 84 |
Female Candidates
વર્ગ | ઊંચાઈ (સે.મી. માં) |
---|---|
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે | ૧૪૫ |
અનુસૂચિત જન જાતિના મહિલા ઉમેદવારો સિવાયના તમામ માટે | ૧૪૮ |
Physical Test
Candidates | Running | Maximum Time |
---|---|---|
Male | 5000 Meter | 25 Minutes |
Female | 1600 Meter | 9 Min. 30 Sec. |
Ex. Servicemen | 2400 Meter | 12 Min. 30 Sec. |
ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.
Physical defect list
- વાંકા ઢીંચણવાળા (Knock Knee)
- ફુલેલી છાતી (Pigeon Chest)
- ત્રાંસી આંખ (Squint Eye)
- સપાટ પગ (Flat Feet)
- કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)
- ફુલેલો અંગુઠો (Hammer Toes)
- અસ્થિભંગ અંગ (Fractured Limb)
- સડેલા દાંત (Decayed Teeth)
- ચેપી ચામડીના રોગ (Communicable Skin Disease)
- રંગ અંધત્વની ખામી (Colour Blindness)
મુદ્દા નં. 10: રંગ અંધત્વની ખામી (Colour Blindness) જેલ સિપાઇ મહિલા કે પૂરૂષ માટે લાગુ પડતુ નથી.