Railway Group D Syllabus 2025માં ગણિત, જનરલ ઈન્ટેલિજન્સ, રીઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ સમાવેશ થાય છે. updated exam pattern સમજવું RRB Group D aspirants માટે મહત્વપૂર્ણ છે. આ માર્ગદર્શિકા subject-wise topics, marking scheme, PET details અને syllabus PDF download link સાથે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સાબિત થશે.
Railway Group D 2025
Railway Group D Exam Pattern 2025 – CBT, PET & Selection Process
Railway Group D ભરતીની પરીક્ષા નીચેના તબક્કાઓમાં યોજવામાં આવશે:
- કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)
- ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
- દસ્તાવેજ ચકાસણી (DV)
- મેડિકલ પરીક્ષા (ME)
Computer Based Test (CBT)
CBT માટેની પરીક્ષાની અવધિ અને પ્રશ્નોની સંખ્યા નીચે પ્રમાણે રહેશે:
Exam Duration in Minutes |
No of Questions (each of 1 mark) from | Total Number of Questions |
|||
---|---|---|---|---|---|
General Science |
Mathematics | General Intelligence and Reasoning |
General Awareness and Current Affairs |
||
90 Min. | 25 | 25 | 30 | 20 | 100 |
*દિવ્યાંગ* ઉમેદવારો માટે પરીક્ષા સમય 120 મિનિટ રહેશે.
Physical Efficiency Test (PET)
CBT માં મેરીટના આધારે ઉમેદવારો PET માટે બોલાવવામાં આવશે. શારિરિક ક્ષમતા પરીક્ષા માટેની શરતો:
Male candidates | Female candidates |
---|---|
|
|
મહત્વપૂર્ણ નોંધ
- PWD ઉમેદવારો PET માંથી મુક્ત રહેશે.
- મહિલા ઉમેદવારોએ PET સમયે ગર્ભાવસ્થા અંગે સત્તાવાર જાહેરખબર આપવી પડશે.
- પહેલા વજન ઉઠાવવાનો પરીક્ષણ અને ત્યારબાદ દોડનો પરીક્ષણ લેવામાં આવશે.
Railway Group D Syllabus In 2025
આ અભ્યાસક્રમ Railway Group D ની Official Notification માંથી લેવામાં આવ્યો છે. તમે સૂચના PDF ના પાના નંબર 22 અને 23 પર અભ્યાસક્રમ જોઈ શકો છો. સૂચનાની PDF તમને પોસ્ટના અંતે આપવામાં આવી છે. સૂચનામાં છે તેજ અભ્યાસક્રમ આ લેખમાં આપવામાં આવ્યો છે. અને ઘણા વિષયો ના ટોપિક પણ આવરી લેવામાં આવ્યા છે જે રેલ્વે ગ્રુપ ડી ની સૂચનામાં આપવામાં આવ્યા નથી.
1. Mathematics (ગણિત)
ગણિત વિષયમાં નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવશે:
- Number System - નંબર સિસ્ટમ
- BODMAS - કૌંસ, ભાં.ગુ.સ.બા.
- Decimals - દશાંશ
- Fractions - અપૂર્ણાંક
- LCM, HCF - લ.સા.અ. અને ગુ.સા.અ.
- Ratio and Proportion - ગુણોત્તર અને પ્રમાણ
- Percentages - ટકાવારી
- Mensuration - માપન
- Time and Work - સમય અને કાર્ય
- Time and Distance - સમય અને અંતર
- Simple and Compound Interest - સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- Profit and Loss - નફો અને નુકસાન
- Algebra - બીજગણિત
- Geometry and Trigonometry - ભૂમિતિ અને ત્રિકોણમિતિ
- Elementary Statistics - પ્રાથમિક આંકડાશાસ્ત્ર
- Square Root - વર્ગમૂળ
- Age - ઉંમર
- Calculations - ગણતરી
- Calendar & Clock - કેલેન્ડર અને ઘડિયાળ
- Pipes & Cistern - નળ અને ટાંકી
- etc...
2. General Intelligence and Reasoning (તર્કશક્તિ)
તર્કશક્તિ વિષયમાં નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવશે:
- Analogies - સમાંતરતા
- Alphabetical and Number Series - અક્ષરમાળા અને સંખ્યાઓની શ્રેણી
- Coding and Decoding - કોડિંગ અને ડીકોડિંગ
- Mathematical Operations - ગાણિતિક ક્રિયાઓ
- Relationships - સંબંધો
- Syllogism - સિલોજિઝમ
- Jumbling - ગૂંચવણ
- Venn Diagram - વેન આકૃતિ
- Data Interpretation and Sufficiency - ડેટા વિશ્લેષણ અને પૂરતા પુરાવા
- Conclusions and Decision Making - નિષ્કર્ષ અને નિર્ણય લેવાની ક્ષમતા
- Similarities and Differences - સમાનતાઓ અને તફાવતો
- Analytical Reasoning - વિશ્લેષણાત્મક તર્ક
- Classification - વર્ગીકરણ
- Directions - દિશાઓ
- Statement – Arguments and Assumptions - નિવેદન – દલીલો અને અનુમાન
- etc...
3. General Science-(સામાન્ય વિજ્ઞાન)
ભૌતિકશાસ્ત્ર (Physics)
- ગુરૂત્વાકર્ષણ (Gravitation)
- દબાણ અને પ્રવાહી યાંત્રિકશાસ્ત્ર (Pressure & Fluid Mechanics)
- વીજળી અને વિદ્યુતચુંબકીય પ્રભાવ (Electricity & Electromagnetic Effects)
- તાપમાન અને ઉષ્મા (Temperature & Heat)
- ધ્વનિ અને તરંગો (Sound & Waves)
- પ્રકાશ અને આપ્તિ (Light & Reflection)
- ગતિના નિયમો (Laws of Motion)
રાસાયણિક શાસ્ત્ર (Chemistry)
- તત્વો અને સંયોજનો (Elements & Compounds)
- એસિડ, આલ્કલાઈ અને લવણ (Acids, Bases & Salts)
- ધાતુઓ અને અધાતુઓ (Metals & Non-Metals)
- રસાયણિક બંધારણ અને પ્રતિક્રિયાઓ (Chemical Bonding & Reactions)
- હાઇડ્રોકાર્બન્સ અને ઇંધણો (Hydrocarbons & Fuels)
જીવન વિજ્ઞાન (Biology)
- માનવ શારીરવિજ્ઞાન (Human Physiology)
- કોષવિજ્ઞાન (Cell Biology)
- સજીવો અને પર્યાવરણ (Organisms & Environment)
- આહાર અને પોષકતત્ત્વો (Nutrition & Nutrients)
- વિશ્વમાં જાણીતા રોગો અને રોગપ્રતિકારક શક્તિ (Diseases & Immunity)
4. General Awareness on Current Affairs-(સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ)
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science & Technology)
- નવી શોધો અને સંશોધનો
- મહાકાશ સંશોધન (ISRO, NASA, Space Missions)
- આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
- ભારતમાં વિકસિત નવી ટેક્નોલોજી
રમતગમત (Sports)
- ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ
- ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ અને અન્ય સ્પર્ધાઓ
- ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ
- મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ
સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો (Culture & Heritage)
- ભારતીય તહેવારો અને પરંપરાઓ
- યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ
- સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુરસ્કારો
- ભારતીય અને વૈશ્વિક સંસ્કૃતિ
આર્થિક મુદ્દાઓ (Economy)
- ભારતીય અર્થતંત્ર અને બજેટ
- RBI અને નાણાકીય નીતિઓ
- GST, ફાઇનાન્સ અને બેન્કિંગ
- મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ
રાજકીય મુદ્દાઓ (Politics)
- ભારતની સંવિધાનિક અને રાજકીય વ્યવસ્થા
- લોકસભા, રાજ્યસભા અને ચૂંટણી
- મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ
- વિશ્વ રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો
નિષ્કર્ષ
Railway Group D ભરતીની પરીક્ષા માટે સંખ્યાત્મક સમજણ, તર્કશક્તિ અને શારીરિક ક્ષમતા મહત્વપૂર્ણ છે. તૈયારી માટે નિયમિત અભ્યાસ અને શારીરિક તાલીમ જરૂરી છે.