ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) જાહેરાત ક્રમાંક: 271/202425 હવે અહીં છે! ગુજરાત સરકાર સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે હવે અરજી કરો. આ ભરતીમાં લખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી શામેલ છે. તમામ મહત્વપૂર્ણ તારીખો, લાયકાત માપદંડો અને અરજી પ્રક્રિયા નીચે તપાસો. ગુજરાત સરકાર સાથે જોડાવાની આકર્ષક તક ચૂકશો નહીં!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ-A અને ગ્રુપ-B (વર્ગ-3) પદો માટે 343 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજીઓ 01 એપ્રિલ 2025 થી 25 એપ્રિલ 2025 સુધી ખુલ્લી રહેશે.
GSSSB Divyang Bharti 2025: Key Highlight
માહિતી |
વિગતો |
સંસ્થા |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પદનું નામ |
ગ્રુપ-A અને ગ્રુપ-B (વર્ગ-3) |
ખાલી જગ્યાઓ |
343 |
પગાર સ્કેલ |
રૂ. 25,000/- થી રૂ. 35,000/- |
ઉંમર મર્યાદા |
20 થી 45 વર્ષ |
લાયકાત |
સ્નાતક |
અરજી શરૂ થવાની તારીખ |
01 એપ્રિલ 2025 |
અરજી બંધ થવાની તારીખ |
25 એપ્રિલ 2025 |
ઓફિસિયલ વેબસાઇટ |
અહીં મુલાકાત લો |
GSSSB Divyang Bharti 2025: Notification Overview
Info!
આ માહિતી સત્તાવાર નોટિફિકેશન પરથી લેવામાં આવી છે અને સરળ ભાષામાં સમજાય એ રીતે લખવામાં આવી છે. કૃપા કરીને આ લેખને ધ્યાનપૂર્વક વાંચો. સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 01 એપ્રિલ 2025
- અરજી બંધ થવાની તારીખ: 25 એપ્રિલ 2025
- પ્રવેશપત્ર જારી થવાની તારીખ: જાહેર કરવામાં આવશે
- પરીક્ષા તારીખ: જાહેર કરવામાં આવશે
GSSSB Group-A: Post List
ક્રમ |
પદનામ (વર્ગ-3) |
વિભાગ/ખાતાના અધિકારી |
1. |
હેડ ક્લાર્ક |
વિભિન્ન ખાતાના અધિકારી |
2. |
સિનિયર ક્લાર્ક |
વિભિન્ન ખાતાના અધિકારી |
3. |
ઓફિસ આસિસ્ટન્ટ |
સચિવાલય, ગુજરાત વિધાનસભા તથા ગુજરાત જાહેર સેવા આયોગ |
4. |
કલેકટર કચેરીના ક્લાર્ક |
કલેકટર કચેરીઓ |
5. |
કચેરી અધિક્ષક |
વિભિન્ન ખાતાના અધિકારી |
GSSSB Group-B: Post List
ક્રમ |
પદનામ (વર્ગ-3) |
વિભાગ/ખાતાના અધિકારી |
1. |
જૂનિયર ક્લાર્ક |
વિભિન્ન ખાતાના અધિકારી |
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 20 વર્ષ
- મહત્તમ: 45 વર્ષ
નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ લાગુ પડે છે.
પસંદગી પ્રક્રિયા
- Phase- 1 MCQS પરીક્ષા
- Phase- 2 લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
Phase- 1 MCQS પરીક્ષા (CBRT)
વિષય |
પ્રશ્નો |
સંખ્યા |
ગુણ |
તર્કશક્તિ |
40 |
40 |
સંખ્યાત્મક યોગ્યતા |
30 |
30 |
અંગ્રેજી |
15 |
15 |
ગુજરાતી |
15 |
15 |
કુલ |
100 |
100 |
➤ પરીક્ષાનો સમય ૬૦ મિનિટ નો રહેશે. |
Phase- 2 લેખિત પરીક્ષા
Paper No. |
Subject |
Marks |
Duration |
I |
Gujarati Language Skill |
100 |
3 Hours |
II |
English Language Skill |
100 |
3 Hours |
III |
General Studies |
150 |
3 Hours |
Total Marks |
350 |
- |
GSSSB Divyang Bharti 2025 ફોર્મ ભરવાની માહિતી
GSSSB Divyang Bharti 2025 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓજસ વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી થશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ફી ભરવાની રહેશે.
Application Fees
પ્રકાર |
ફી |
બધા કેટેગરીના ઉમેદવાર માટે |
Rs. 400/- |
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધાર કાર્ડ
- લાઈવ ફોટો ગ્રાફ size: 15kb
- સહી / Signature size: 15kb
- શિક્ષણ પ્રમાણપત્ર (10th, 12th, Graduate) size: 100kb
- કાસ્ટ સર્ટિફિકેટ size: 100kb
- ડિવ્યાંગ સર્ટિફિકેટ size: 100kb
- અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ size: 100kb
ઉમેદવારો એ Online ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને PDF અથવા JPG ફોર્મેટ માં તૈયાર રાખવા.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
ગુજરાત ગૌણ સેવા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ ક્યારે છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 25-એપ્રિલ-2025 છે.
ગુજરાત ગૌણ સેવા ભરતી 2025 માટે કેટલી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે?
આ ભરતીમાં કુલ 343 જગ્યાઓ ઉપલબ્ધ છે.